Wednesday, January 18, 2017

Krushnavatar - કૃષ્ણાવતાર - Historical Fiction By Kanhaiyalal Munshi

We are presenting our first multi-lingual review.

Click Here to Check Review in English

Gujarati literature has seen very less number of author like Kanhaiyalal Munshi. Munshi was one of the most contemplative & thoughtful author of Gujarati literature. And in addition to that he was an active politician which made him combine his political philosophy with writing.

"Krushnavatar" was published in three volumes and each volumes has its own sub volumes totaling seven parts. Munshi has created story of Krishna which is considered as God in India. Krishna was very well known personality / character and it is very difficult to find a person who is not aware of his stories. His childhood was covered and presented to us in various detailed forms. His Geeta-Gyaan was also presented to us. But we are not much aware of his other audacious acts. The compilation of all these audacious acts is "Krushnavatar". 

Many people consider story about and around Krishna were age old and outdated. But Munshi has presented his work in a form of a novel (not as poems or philosophical work) which will force you to reconsider it as just mythological work. It will surly make to read all books in a go.

Unfortunately Munshi was not able to finish series of Krishna's life and we were left with seven sub volumes (7th as somewhat incomplete). That doesn't mean any part of book is less interesting. Munshi was able to write each volume such a way that reader can take any part individually and read it.


ગુજરાતીમાં Review જોવા અહીં ક્લિક કરો 

કનૈયાલાલ મુનશી જેવું ન કોઈ ગુજરાતી સાહિત્યમાં થયું છે, ના કોઈ થશે. ગુજરાતી સાહિત્યના એક અનન્ય ચિંતનશીલ અને વિચારશીલ લેખક એટલે મુનશી. મુનશી પાછા રાજકારણી પણ હતાં એટલે રાજકારણ સાથે લેખન એવું અલભ્ય સંયોજન.

"કૃષ્ણાવતાર" ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલી મુનશીના મતે ભગવાન કહેવાતા એક દીર્ઘદ્રશ્ય માનવની વાત છે. કૃષ્ણની બાલલીલાઓને કોણે માણી નથી? ભારતમાં રહેતો એક પણ ભારતીય કૃષ્ણનાં મોહથી અંજાયા વિનાનો નથી, અને એ મોહ ધર્મથી બાંધાયેલો નથી. પણ આપણા કમનસીબે કૃષ્ણની બાળલીલા અને ગીતાજ્ઞાન સિવાયનાં કૃષ્ણનાં અન્ય પરાક્રમભર્યા સાહસોથી લોકો હજુ અજાણ છે. કૃષ્ણ ના આ સાહસોની  સવિસ્તાર  કથા એટલે કૃષ્ણાવતાર.

ઘણાં એવું વિચારે છે કૃષ્ણલીલા તો ચવાઈ ગયેલી, જોયેલી, જાણેલી, માણેલી કથા છે પણ કૃષ્ણજીવનનાં અમુક વણસ્પર્શ્યા પ્રસંગો ભાવોને એવાં સુંદર રીતે રજુ કરવામાં આવ્યા છે કે એક થ્રિલર નવલકથાને તમે બાજુએ ન મૂકી શકો અને એક બેઠકે વાંચવાનો પ્રયાસ કરો એવી જ આ કૃષ્ણાવતારની કથા છે.

આપણા કમનસીબે 'કૃષ્ણાવતાર' કૃષ્ણજીવનની સંપૂર્ણ કથા કનૈયાલાલ મુનશી પૂર્ણ ન કરી શક્યા અને એમનું  નિધન થયું છતાં પણ આ અધૂરી કથા એ પણ એમના ઉત્કૃષ્ટ સર્જનનું પ્રતીક છે.



Gujarati Edition can be found on Dhoomkharidi
English Edition can be found on Amazon

0 comments:

Post a Comment

Labels

Like Us

Followers

Blog Archive